કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
TATA IPL 2022ની વિવિધ ટીમના કેપ્ટન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા
પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ
દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત
સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે જાહેર સેવાઓની ડોર સ્ટેપ ડિલીવરી માટેની યોજના મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી ?

આંધ્રપ્રદેશ
મહારાષ્ટ્ર
છત્તીસગઢ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા પહેલ ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
ભારે ઉદ્યોગ મંત્રાલય
ગૃહ મંત્રાલય
MSME મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP