કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં ભારતમાંથી TB સમાપ્ત કરવાનું લક્ષ્ય સાધ્યું છે ? 2030 2035 2024 2025 2030 2035 2024 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં વિમેન્સ (મહિલા) સિંગલ્સનું ખિતાબ કોણ જીત્યું ? એલેના રયબકિના એમ્મા રાહુકાનુ પૌલા બડોસા સિમોના હાલેપ એલેના રયબકિના એમ્મા રાહુકાનુ પૌલા બડોસા સિમોના હાલેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્ટીલ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ? અમિત શાહ સ્મૃતિ ઈરાની જયોતિરાદિત્ય સિંધિયા મનસુખ માંડવિયા અમિત શાહ સ્મૃતિ ઈરાની જયોતિરાદિત્ય સિંધિયા મનસુખ માંડવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત 'ઉદ્યમી ભારત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો ? બેંગલુરુ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2023માં G20 સમિટની મેજબાની કયો દેશ કરશે ? ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા હરિયાળી મહોત્સવનું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી રાંચી શિમલા ચંડીગઢ નવી દિલ્હી રાંચી શિમલા ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP