કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં ટ્યુબરક્યુલોસિસ (TB) નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? 2025 2030 2023 2035 2025 2030 2023 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023માં ભારતના ક્યા સ્થળે પ્રથમ મોટો ગ્રાન્ડપિક્સનું આયોજન કરાશે ? હૈદરાબાદ ગ્રેટર નોઈડા મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ગ્રેટર નોઈડા મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એન્જિનિયર દિવસ ક્યારે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અનુભવી ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પ્રોફેશનલ ટેનિસમાંથી સંન્યાસની ઘોષણા કરી, તે ક્યા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? સ્વિત્ઝર્લેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુ સેનાએ સ્થળે સંયુક્ત અભ્યાસ 'ગગન સ્ટ્રાઈક'નું આયોજન કર્યું હતું ? ઉત્તરાખંડ પંજાબ કર્ણાટક રાજસ્થાન ઉત્તરાખંડ પંજાબ કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એશિયા-પેસિફિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ (AIBD)નું સચિવાલય ક્યાં આવેલું છે ? કુઆલાલુમ્પુર બીજિંગ મનીલા ઢાકા કુઆલાલુમ્પુર બીજિંગ મનીલા ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP