કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) TB મુક્ત ભારત અભિયાન માટે નિક્ષય મિત્ર અને રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મોના પટેલ શરથ કુમલ અચંતા દીપા મલિક ભાવિના પટેલ મોના પટેલ શરથ કુમલ અચંતા દીપા મલિક ભાવિના પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સહ્યાદ્રી FPC ક્યા સ્થળે દ્રાક્ષ માટે ભારતની પ્રથમ ખાનગી કૃષિ બજાર શરૂ ક૨શે ? થાણે મુંબઈ નાસિક પુણે થાણે મુંબઈ નાસિક પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટ કોષો જીતી ? હિમાચલ પ્રદેશ સૌરાષ્ટ્ર એકપણ નહીં મુંબઈ હિમાચલ પ્રદેશ સૌરાષ્ટ્ર એકપણ નહીં મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે ડિજિટલ શક્તિ 4.0 અભિયાન લૉન્ચ કર્યું ? રાષ્ટ્રીય મહિલા આયોગ શિક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નીતિ આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગ શિક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 18 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 16 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 16 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) હરિમઉ શક્તિ 2022 ક્યા બે દેશો વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે ? ભારત અને માલદીવ ભારત અને UAE ભારત અને મલેશિયા ભારત અને ઈન્ડોનેશિયા ભારત અને માલદીવ ભારત અને UAE ભારત અને મલેશિયા ભારત અને ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP