GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માતા યશોદા એવોર્ડના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. (1) રાજ્ય કક્ષાના એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને રૂ. 51,000 અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને રૂ. 31,000 એવોર્ડ રકમ આપવામાં આવે છે. (2) જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને રૂ. 31,000 અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને રૂ. 21,000 એવોર્ડ રકમ આપવામાં આવે છે.
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
___ સર્વગ્રાહી યોજના, મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા, બચાવ અને
તેઓના પુનઃવસન માટે ગુજરાત સરકારશ્રી દ્વારા અમલી બનાવવામાં આવી છે.