GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
"થોડીક ચા લેશો કે ?"
લીટી દોરેલો શબ્દ કયો નિપાત છે ?

સીમાવાચક નિપાત
ભારવાચક નિપાત
વિનયવાચક નિપાત
પ્રકીર્ણ નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘અવેજ વગરનો કરાર રદબાતલ છે’ આ નિયમના અપવાદો નીચેનામાંથી ક્યાં છે ?

કુદરતી પ્રેમ અને લાગણી
સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર
એજન્સીનો કરાર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે તે જણાવો ?

FEMAના સ્થાને FERA છે.
FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં છે.
FERAના સ્થાને FEMA છે.
FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કેનેડામાં મળેલ ધંધાની આવક કે જેનું નિયંત્રણ પણ કેનેડાથી થાય છે. આ આવક રહેઠાણના કયા દરજ્જા હેઠળ કરપાત્ર ગણાશે ?

ફક્ત રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં તેના માટે
ફક્ત રહીશ અને સામાન્ય રહીશ માટે
આપેલ તમામ
ફક્ત બિનરહીશ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP