Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખાલી જગ્યા પુરો. The doctor warns him that unless he gives up smoking ___. he will not recover his wealth will soon be recovered will he be able to recover he will not suffer he will not recover his wealth will soon be recovered will he be able to recover he will not suffer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રાઘવન ઓફિસમાં સતત કામમાં રહેતો - વાક્યમાં રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો? જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી કઇ કૃતિ ઉમાશંકર જોષીની છે ? આપણો ધર્મ સાપના ભારા વીરમતી જિગરનો યાર આપણો ધર્મ સાપના ભારા વીરમતી જિગરનો યાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District જેની બુધ્ધિ સ્થિર છે તે – શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. સારથિ ચિરસ્થાયી દવન્યાલોક સ્થિતપ્રજ્ઞ સારથિ ચિરસ્થાયી દવન્યાલોક સ્થિતપ્રજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District આભ - જમીન એક કર્યાનો અર્થ જણાવો. આગળ જતાં ઉપાય મળી રહેશે આપણી આવડતને આપણી યોગ્યતા ભગીરથ પ્રયાસ કર્યો આળસ કરી આગળ જતાં ઉપાય મળી રહેશે આપણી આવડતને આપણી યોગ્યતા ભગીરથ પ્રયાસ કર્યો આળસ કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 2520- ? = 1375 + 1025 175 120 225 150 175 120 225 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP