Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ?

અકબર અને રાણા પ્રતાપ વચ્ચે
મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે
બાબર અને હેમુ વચ્ચે
મરાઠાઓ અને બાબર વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવર ફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે ?

10.5 કિ.મી.
11.5 કિ.મી.
13.5 કિ.મી.
12.5 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP