Talati Practice MCQ Part - 5
એક ત્રિકોણકાર દીવાલનો પાયો તેની ઊંચાઈ કરતા 7 ગણો છે. જો આ દિવાલનો રંગવાનો ખર્ચ 3503 પ્રતિ 100ચો.મીટર 1225 હોય, તો પાયાની લંબાઈ શું થાય ?

20 મીટર
70 મીટર
30 મીટર
100 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી બાલ સાહિત્યમાં કયા કવિનું યોગદાન નથી ?

પ્રવિણભાઈ પટેલ
જીવરામ જોષી
રમણલાલ શાહ
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 55 વર્ષ છે, ચાર વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા બે ગણી હોય તો પુત્રીની હાલની ઉંમર શોધો ?

19 વર્ષ
21 વર્ષ
15 વર્ષ
17 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP