PSI Prelim Exam Paper (06-03-2022) “The Guide” પુસ્તક કોણે લખ્યું ? આર કે નારાયણ જુમ્પા લહિરી સલમાન રશદી વિક્રમ શેઠ આર કે નારાયણ જુમ્પા લહિરી સલમાન રશદી વિક્રમ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) કયા દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ગણવામાં આવે છે ? 4થી એપ્રિલ 4થી ફેબ્રુઆરી 4થી માર્ચ 4થી જાન્યુઆરી 4થી એપ્રિલ 4થી ફેબ્રુઆરી 4થી માર્ચ 4થી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખાલી જગ્યા પૂરો. A, B, D, G, K, ___. R Q O P R Q O P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) વાહનોને તેમના ઉત્પાદન કરતી કંપની સાથે જોડો. (1) સ્કોડા(2) ડસ્ટર (3) સેન્ટ્રો (4) ડીઝાયર (a) રૅનાલ્ટ (b) હ્યુડઈ (c) મારૂતિ સુઝુકી (d) વોલ્કસવેગન 1d, 2a, 3c, 4b 1d, 2a, 3b, 4c 1a, 2d, 3b, 4c 1d, 2b, 3c, 4c 1d, 2a, 3c, 4b 1d, 2a, 3b, 4c 1a, 2d, 3b, 4c 1d, 2b, 3c, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે, પછી તે જમણે વળી અને પછી તેના ડાબે વળે છે. 1 કિમી બાદ, તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં ચાલે છે ? દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) રક્ષા શક્તિ યુનિર્વસિટીનું નામ બદલીને હવે શું રાખવામાં આવ્યું છે : ભારતીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નેશનલ પોલીસ યુનિવર્સિટી નેશનલ રક્ષા યુનિવર્સિટી ભારતીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નેશનલ પોલીસ યુનિવર્સિટી નેશનલ રક્ષા યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP