ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ ક્યાં આવેલ છે ?

નૈનિતાલ જિલ્લો
હરદ્વારા જિલ્લો
અલમોડા જિલ્લો
ચમોલી જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી કોણ તબલાંવાદક નથી ?

હેતલ મહેતા
વિનોદ વૈષ્ણવ
રાજલ શાહ
પૂર્વી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીત અને વાઘ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

અમિત ઠક્કર-વાયોલિન
હેમંત ભટ્ટ-પખાવજ
રઝાહુસેનખાન-વીણાવાદક
પૂર્વી મહેતા-સિતારવાદક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP