Talati Practice MCQ Part - 2
દાંડીકૂચની શરૂઆત થઈ ત્યારે પ્રથમ રાત્રીનો વિરામ ક્યા ગામે લીધો હતો ?

અલટ
લાલટ
આલસી
અસ્લાલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ કર્મન રેખા આવેલી હોય છે ?

10 કિ.મી.
100 કિ.મી.
50 કિ.મી.
75 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
નાણામંત્રી
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP