GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
3 વર્ષ પહેલાં પાંચ સભ્યોનાં એક કુટુંબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉંમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી હોય?

3 વર્ષ
2 વર્ષ
1.5 વર્ષ
1 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી
(b) કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર – હાથબ
(c) નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ
(d) વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ
1. આણંદ જિલ્લો
2. કચ્છ જિલ્લો
3. ભાવનગર જિલ્લો
4. રાજકોટ જિલ્લો

a-2, d-1, c-4, b-3
c-3, b-4, a-2, d-1
d-1, 6-4, 6-2, a-3
b-3, a-4, d-2, c-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે?

એમોનિયા અને હાઈડ્રોજન
કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન
કાર્બન અને હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP