Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ?

કૃપણ - કંજૂસ
દર્પ - ઘાસ
ગિરા - વાણી
કચૂડો - હીંચકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ.”

પંચામૃત
શરબત
ચ્યવવનપ્રાસ
ગળથૂથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, 'મારે એમને ત્યાં જવાનું છે.' '

શરતવાચક
સમુચ્યવાચક
અવતરણવાચક
પરિમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP