Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનો લાભ લેવા દિકરીની વયમર્યાદા કઈ છે ?

જન્મથી લઈને 15 વર્ષ સુધી
18 વર્ષની ઉંમરથી લઈને આજીવન
જન્મથી લઈને 10 વર્ષ સુધી
જન્મથી લઈને 5 વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
સંપૂર્ણ વિક્રેતા નોંધણીનાં કિસ્સામાં, તમામ સ્થાનિક કંપનીઓ માટે અરજી પ્રાપ્ત થયાના દિવસની અંદર વિક્રેતા નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે.

90 દિવસ
45 દિવસ
120 દિવસ
60 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP