Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
એક કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુનું માપ 10 સેં.મી. તથા એક બાજુનું માપ 8 સે.મી. છે તો ત્રીજી બાજુનું માપ ___ હશે.

5 સે.મી.
3 સે.મી.
6 સે.મી.
4 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન વેતનધારકોની પગાર વધારાની માંગણીની દિવસો સુધી ચાલેલી હડતાળ સામે નહિ ઝુકનાર મહિલા...

સુચેતા કૃપલાણી
ઈન્દુમતીબેન શેઠ
સરોજિની નાયડુ
હંસા મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP