GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The teacher ___ the students ___ on the bench as they had not done their homework. makes; standing made; standing make; stood made; stand makes; standing made; standing make; stood made; stand ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? 1917 1915 આપેલ પૈકી એક પણ નહીં 1920 1917 1915 આપેલ પૈકી એક પણ નહીં 1920 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) પ્રેમાનંદ (b) શામળ (c) કવિ દલપતરામ (d) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. ભૂતનિબંધ 2. બરાસકસ્તૂરી3. સાક્ષરજીવન 4. રણયજ્ઞ d-1, c-2, b-4, a-3 a-3, b-2, d-1, c-4 b-2, a-4, c-1, d-3 b-4, c-2, d-3, a-1 d-1, c-2, b-4, a-3 a-3, b-2, d-1, c-4 b-2, a-4, c-1, d-3 b-4, c-2, d-3, a-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. લાટ હોય તો લેત. કણબી છું. નઈં લઉ. જ્યાં...ત્યાં તો, પણ અથવા, માટે પણ, એટલે જ્યાં...ત્યાં તો, પણ અથવા, માટે પણ, એટલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે? અરાવલી ભરૂચ નવસારી આણંદ અરાવલી ભરૂચ નવસારી આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી? નિયતિ ઉત્તરા જૂજવાં મૂકમ્ કરોતિ નિયતિ ઉત્તરા જૂજવાં મૂકમ્ કરોતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP