Talati Practice MCQ Part - 3
10000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર 6 મહિને ઉમેરવું)

11338
11236
11336
11238

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

રમણભાઈ નીલકંઠ
કાકાસાહેબ કાલેલકર
ગુણવંતરાય આચાર્ય
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

રોમન
ઈન્ડો-આર્યન
ચાલુક્ય
મુઘલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP