વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) The Thirty Meter Telescope (TMT) જે દુનિયાનાં સૌથી મોટા ટેલીસ્કોપ પૈકી એક છે તેનાં નિર્માણમાં કયા દેશોનો સહયોગ છે ? ભારત આપેલ તમામ દેશો કેનેડા, અમેરિકા ચીન, જાપાન ભારત આપેલ તમામ દેશો કેનેડા, અમેરિકા ચીન, જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કાર્બન ડાયોક્સાઇડના અવલોકન માટે ટાનસેટ નામના ઉપગ્રહનું સફળ લોન્ચ કરનાર દેશ કયો છે ? દક્ષિણ કોરિયા ચીન વિયેટનામ જાપાન દક્ષિણ કોરિયા ચીન વિયેટનામ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોસિડોન-8I (P-8I) ક્યા પ્રકારનું વિમાન છે ? પેસેંજર વિમાન જાસૂસી મલ્ટીરોલ કોમ્બેટ માલવાહક પેસેંજર વિમાન જાસૂસી મલ્ટીરોલ કોમ્બેટ માલવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નાસાનું ન્યૂ હોરાઈઝસ કયા ગ્રહની કક્ષા સુધી પહોંચ્યું. ગુરુ પ્લુટો યુરેનસ નેપ્ચ્યૂન ગુરુ પ્લુટો યુરેનસ નેપ્ચ્યૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની લાક્ષણિકતાઓ કયા ઉપગ્રહો નિર્દેશ કરે છે ?(i) તેની મદદથી ઉષ્ણકટિબંધીય ક્ષેત્રની આબોહવા તેમજ જળવાયુ પરિવર્તનનો અભ્યાસ કરી શકાય છે.(ii) ભારત અને ફ્રાન્સનું સંયુક્ત સાહસ છે. ASTROSAT મેગા ટ્રોપિક્સ HAMSAT ટેક્સાર ASTROSAT મેગા ટ્રોપિક્સ HAMSAT ટેક્સાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ અંગે સાચા વિધાનો પસંદ કરો. મહારત્નનો દરજ્જો ધરાવે છે. કોલસામાંથી વિદ્યુત ઉત્પન્ન કરનારી દેશની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં મહારત્નનો દરજ્જો ધરાવે છે. કોલસામાંથી વિદ્યુત ઉત્પન્ન કરનારી દેશની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP