GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) The train ___ when he ___ the station. left, reached lived, reach left, reach had left, reached left, reached lived, reach left, reach had left, reached ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) હાલમાં ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે ? શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી ચીમનભાઈ સાપરિયા શ્રી જસાભાઈ બારડ શ્રી દિલીપભાઈ સંઘાણી શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી ચીમનભાઈ સાપરિયા શ્રી જસાભાઈ બારડ શ્રી દિલીપભાઈ સંઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય રીતે જોડાઈ છે ? પ્ર + ઈક્ષક = પ્રેક્ષક પો + અક = પાવક નિસ્ + રસ = નીરસ શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ પ્ર + ઈક્ષક = પ્રેક્ષક પો + અક = પાવક નિસ્ + રસ = નીરસ શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કૃષિ વિસ્તરણ માટે રાજ્ય સરકાર કઈ સામૂહિક પ્રવૃત્તિ યોજે છે ? પતંગ મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત કૃષિ મહોત્સવ રણ મહોત્સવ પતંગ મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત કૃષિ મહોત્સવ રણ મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દુનિયાનો એવો કયો દેશ કે જેણે પ્રથમ પ્રયત્નમાં જ મંગળ મિશન સફળ કર્યું ? ચીન અમેરિકા રશિયા ભારત ચીન અમેરિકા રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ Aravali ranges are in ___ West of India. An, a The, the The, a An, the An, a The, the The, a An, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP