કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના કયા રમતવીર 'The Wizard of Hockey' તથા 'The Magician of Hockey' ના ઉપનામથી પ્રસિદ્ધ હતા ? શ્રી બલબીર સિંઘ શ્રી મેજર ધ્યાનચંદ શ્રી ચરણજીત સિંઘ શ્રી મિલખા સિંઘ શ્રી બલબીર સિંઘ શ્રી મેજર ધ્યાનચંદ શ્રી ચરણજીત સિંઘ શ્રી મિલખા સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ‘સુજલામ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે ? જળ શક્તિ મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય પ્રવાસન મંત્રાલય કાપડ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય પ્રવાસન મંત્રાલય કાપડ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં 13 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપને પાર કરનારી બીજી ભારતીય કંપની કઈ બની ? WIPRO MRF ઈન્ફોસિસ TCS WIPRO MRF ઈન્ફોસિસ TCS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ભારતમાં કેટલામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ? 74મા 75મા 73મા 72મા 74મા 75મા 73મા 72મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલી રેલ્વે લિંક કાર્યરત છે ? બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ઈનર લાઈન પરમિટની જરૂરિયાતો સમાપ્ત કરી દેવામાં આવી ? સિક્કિમ લદાખ લક્ષદ્વીપ અરુણાચલ પ્રદેશ સિક્કિમ લદાખ લક્ષદ્વીપ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP