GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સામુદાયિક ભાગીદારી મેળવવાની પ્રત્યક્ષ પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ નથી ?

મેળો
લેખિત માધ્યમો
મીટીંગ
ગૃહ મુલાકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
પોતાના ઘટકની આંગણવાડીની અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મીટીંગ કોણ બોલાવે છે ?

મુખ્ય સેવિકા
પ્રોગ્રામ ઓફિસર
સી.ડી. પી. ઓ.
એ.સી. ડી. પી. ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP