વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપ પ્રેરિત વિદ્યુત-ચુંબકીય વિકિરણ પ્રક્રિયા (Thermal induced electromagnetic radiation) ને માપવા માટે કયું યંત્ર વપરાય છે ? એનેમોમિટર કેમોમિટર આપેલ પૈકી એક પણ નહીં બોલોમિટર એનેમોમિટર કેમોમિટર આપેલ પૈકી એક પણ નહીં બોલોમિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ? દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી ગંગોત્રી અને કરૂણા આપેલ માંથી એક પણ નહિ વિક્રાંત અને વિક્રમ દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી ગંગોત્રી અને કરૂણા આપેલ માંથી એક પણ નહિ વિક્રાંત અને વિક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે "અપ્સરા" નો સંબંધ કોની સાથે છે ? મિસાઈલ રોકેટ કુત્રિમ ઉપગ્રહ અણુ રિએક્ટર મિસાઈલ રોકેટ કુત્રિમ ઉપગ્રહ અણુ રિએક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓસીરિસ રેક્સ વિશે ખોટું વિધાન ચકાસો. તેનો ઉદ્દેશ લઘુગ્રહ બેન્નૂનો અભ્યાસ કરીને લઘુગ્રહોનાં બંધારણાનો ખ્યાલ મેળવવાનો છે. આપેલ તમામ તે માનવયુક્ત મિશન છે. આ મિશન નાસાના ન્યૂફન્ટિયર કાર્યક્રમનો હિસ્સો છે. તેનો ઉદ્દેશ લઘુગ્રહ બેન્નૂનો અભ્યાસ કરીને લઘુગ્રહોનાં બંધારણાનો ખ્યાલ મેળવવાનો છે. આપેલ તમામ તે માનવયુક્ત મિશન છે. આ મિશન નાસાના ન્યૂફન્ટિયર કાર્યક્રમનો હિસ્સો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્ડીયન રિજીઓનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ 1D (IRNSS-1 D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો ? 8 જાન્યુઆરી, 2015 28 માર્ચ, 2015 10 નવેમ્બર, 2014 7 ડિસેમ્બર, 2014 8 જાન્યુઆરી, 2015 28 માર્ચ, 2015 10 નવેમ્બર, 2014 7 ડિસેમ્બર, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આઈએનએસ (INS) વિક્રાંત શું છે ? એન્ટી મિસાઈલ એરક્રાફ્ટ તોપ વિમાનવાહક જહાજ સબમરીન એન્ટી મિસાઈલ એરક્રાફ્ટ તોપ વિમાનવાહક જહાજ સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP