GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે ? Ctrl + F7 F7 Alt + F7 Shift + F7 Ctrl + F7 F7 Alt + F7 Shift + F7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સાચી જોડણી દર્શાવો. પ્રતીતિ પ્રતિતી પ્રતીતી પ્રતિતિ પ્રતીતિ પ્રતિતી પ્રતીતી પ્રતિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. આનંદપુર વડોદરા આનંદનગર વડુથલ આનંદપુર વડોદરા આનંદનગર વડુથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના ક્યા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ? સામાન્ય વહીવટ વિભાગ મહેસુલ વિભાગ કાયદા વિભાગ કૃષિ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ મહેસુલ વિભાગ કાયદા વિભાગ કૃષિ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂંક પામેલ ઉર્જીત પટેલ રિઝર્વ બેંકના કેટલામા ગવર્નર છે ? 22 મા 23 મા 21 મા 24 મા 22 મા 23 મા 21 મા 24 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP