GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Think before you speak and look before you leap. (Change the voice). We request you to think before you speak and look before you leap. You are requested to think before you speak and look before you leap. You are requested that think before you speak and look before you leap. You are requested to think before you should speak and should look before you leap. We request you to think before you speak and look before you leap. You are requested to think before you speak and look before you leap. You are requested that think before you speak and look before you leap. You are requested to think before you should speak and should look before you leap. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ? માંડવી ભુજ અંજાર કોટેશ્વર માંડવી ભુજ અંજાર કોટેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ? સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતમાં ક્યુ વર્ષ વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે ? 1991 1951 1921 1901 1991 1951 1921 1901 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો. કિશોર મકવાણા ચુનીલાલ મડિયા ધના ભગત જયંત પાઠક કિશોર મકવાણા ચુનીલાલ મડિયા ધના ભગત જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ∆ ABC અને ∆ PQR ની સંગતતા ABC↔RPQ સમરૂપતા છે. જો m∠A + m∠C=m∠B હોય તો ∆ PQR માં ક્યો ખૂણો કાટખૂણો થાય ? ∠Q ∠PQR ∠R ∠P ∠Q ∠PQR ∠R ∠P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP