GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Three ___ shot dead. deers were deer were of deer were of deers were deers were deer were of deer were of deers were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) લાકડાની એક પેટીનું બહારનું માપ 22 સે.મી. × 16 સે.મી. × 14 સે.મી. છે. લાકડાની જાડાઈ 2 સે.મી. છે, તે પેટીને બનાવવામાં લાગતા લાકડાનું ઘનફળ (ઘન સે.મી.માં) કેટલું હશે ? 2768 2938 1852 1725 2768 2938 1852 1725 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી કઈ ચીજ વસ્તુ ગુજરાતના ભૌગોલિક સંકેતોની યાદીમાં સમાવિષ્ટ થતી નથી ? (GI- Geographical indication) સંખેડા ફર્નિચર અને તેના લોગો ભાલીયા ઘઉં ગીરની કેસર કેરી અંજારના સૂડી ચપ્પા સંખેડા ફર્નિચર અને તેના લોગો ભાલીયા ઘઉં ગીરની કેસર કેરી અંજારના સૂડી ચપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'અકિંચન' નો વિરોધી શબ્દ આપો. નિષ્પક્ષ શ્રીમંત કંચન હંમેશા નિષ્પક્ષ શ્રીમંત કંચન હંમેશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી કઈ સંખ્યાઓને 7 વડે નિ:શેષ ભાગી શકાય ?1. 1951952. 1811813. 1201204. 89189 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 4 ફક્ત 2 અને 4 1,2,3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 4 ફક્ત 2 અને 4 1,2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપી કે બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે ? ઝૂમ ખેતી વ્યાપારી ખેતી બાગાયતી ખેતી જૈવ ખેતી ઝૂમ ખેતી વ્યાપારી ખેતી બાગાયતી ખેતી જૈવ ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP