Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Timely treatement stopped his ___. blood breath bleed bleeding blood breath bleed bleeding ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ 880 સેમી² છે. જો તેની ત્રિજ્યા 14 સેમી હોય, તો શંકુની ત્રાંસી ઊંચાઈ કેટલા સેમી થાય? 20 10 30 40 20 10 30 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રાષ્ટ્ધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવી ? જુલાઈ, 1947 જુલાઈ, 1946 જૂન, 1946 જૂન, 1947 જુલાઈ, 1947 જુલાઈ, 1946 જૂન, 1946 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : વળ રાખવો અંટસ રાખવો બંધબેસતી ગોઠવણ કરવી લાગ જોવો તક જોવી અંટસ રાખવો બંધબેસતી ગોઠવણ કરવી લાગ જોવો તક જોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : અમે કબીરવડ જોવા ગયા. વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? પ્રેમભક્તિ કોયા ભગત સત્યમ્ શિવમ્ પ્રેમભક્તિ કોયા ભગત સત્યમ્ શિવમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP