કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ઈન્કમ ટેકસ વિભાગના TIN 2.0 પ્લેટફોર્મ પર પોતાના પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મને સુચીબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ છે ? ફેડરલ બેંક એક્સિસ બેંક SBI ICICI બેંક ફેડરલ બેંક એક્સિસ બેંક SBI ICICI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારત અને ફ્રાન્સની નૌસેનાએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX)નું આયોજન કર્યું હતું, તેમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે ભાગ લીધો હતો ? INS તલવાર INS તરકશ INS શિવાલિક INS સહ્યાદ્રી INS તલવાર INS તરકશ INS શિવાલિક INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાયુસેના અભ્યાસ ‘ઉદારશક્તિ’નું આયોજન કર્યું હતું ? ઈન્ડોનેશિયા સિંગાપુર મ્યાનમાર મલેશિયા ઈન્ડોનેશિયા સિંગાપુર મ્યાનમાર મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં નેશનલ સીડ (બીજ) કૉંગ્રેસ 2022નું આયોજન કયા કરાયું હતું ? હૈદરાબાદ ગ્વાલિયર પુણે ભોપાલ હૈદરાબાદ ગ્વાલિયર પુણે ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 21મા કોમનવેલ્થ ગેમ્સ 2018નું આયોજન ક્યા કરાયું હતું ? ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા) કેપટાઉન (દક્ષિણ આફ્રિકા) પેરિસ (ફ્રાન્સ) દિલ્હી (ભારત) ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા) કેપટાઉન (દક્ષિણ આફ્રિકા) પેરિસ (ફ્રાન્સ) દિલ્હી (ભારત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP