GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના ટિપ્પણી (Tippani) નૃત્ય વિશે નીચેના પૈકી કયું/કયા વિધાન સત્ય છે ?
1. ટિપ્પણી નૃત્યએ માટલા નૃત્ય તરીકે જાણીતું છે.
2. અસલમાં (originally) આ નૃત્યમાં ગુજરાતની કોળી સ્ત્રીઓ દ્વારા નિપૂણતા પ્રાપ્ત કરવામાં આવી હતી.
3. ઢોલ, મરીનારા (Marinara), શહેનાઈ, ડમરૂ, તબલા, નગારા, ઘડાના નગારા (Pot drum), અથડાવીને વગાડવાનું સાધન (percussion) તથા એકતારો એ આ નૃત્ય સાથે સંકળાયેલા વાજીંત્રો છે.
4. સ્ત્રી કલાકારો પોશાકમાં ચળકતી વ્યાપક રંગીન કિનાર અને ચૂસ્ત બાંયો ધરાવતો ટૂંકો કોટ કે જે કેડીયા તરીકે ઓળખાય છે તે પહેરે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
માનવ શરીરનું નીચેના પૈકીનું કયું અંગ ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે ?

મોટું આંતરડું
મૂત્રપિંડ
યકૃત
સ્વાદુપિંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના નીચેના પૈકીના કયા આદિજાતિ તહેવારને એશિયાનો સૌથી મોટો આદિજાતિ તહેવાર અથવા આદિજાતિ કુંભમેળા તરીકે ગણવામાં આવે છે ?

મેડારામ આદિજાતિ તહેવાર
આપેલ પૈકી કોઈ નહીં
ચિત્ર વિચિત્ર મેળો
આરલ્કુ ખીણ (Araku Valley) આદિજાતિ તહેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
શૂલપાણેશ્વર વન્ય પ્રાણી અભયારણ્ય એ ___ તરીકે પણ ઓળખાય છે.

ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય
બરડા વન્ય પ્રાણી અભયારણ્ય
બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય
દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP