કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બ્રહ્માંડના ગૂઢ રહસ્યો ઉકેલવા માટે કયા શહેરમાં થર્ટી મીટર ટેલિસ્કોપ પ્રોજેક્ટ (TMT)ની સ્થાપના કરવામાં આવી રહી છે ?

મેરીલેન્ડ
મિસિસિપિ
મૌના કીયા
વર્જિનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રોજેક્ટ લૂન અંતર્ગત બલૂનો કયા આવરણમાં તરતા મૂકવામાં આવ્યા છે ?

ટોપોસ્ફિયર
મેઝોસ્ફિયર
આયનોસ્ફિયર
સ્ટેટોસ્ફિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પાર્થિવ પટેલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત કયા વર્ષમાં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું ?

2016
2015
2017
2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
હાવર્ડ બિઝનેસ સ્કૂલના ડીન પદે નિયુક્ત થનાર પ્રો.શ્રીકાંત દાતાર નીચેનામાંથી ભારતની કઈ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી છે ?

IIM અમદાવાદ
IIM બેંગલોર
IIT ખડગપુર
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રવાસી ભારતીય દિવસ વિશે ખોટું વિધાન જણાવો ?

પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે.
પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી.
બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP