(Hint : એપોએન્ઝાઈમ ઉત્સેચકનો પ્રોટીન ભાગ છે. કો-એન્ઝાઈમ ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ છે. એકબીજા સાથે જોડાઈને હોલો એન્ઝાઈમ બનાવે છે. જ્યારે આઈસોએન્ઝાઈમ આણ્વીય સક્રિય રચનામાં સામાન્ય ફેરફાર દર્શાવે પરંતુ કાર્ય સમાન દર્શાવે.)
બાયોલોજી (Biology)
વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ જે સ્થળે કરવામાં આવતો હોય તે સ્થળને શું કહે છે ?