Talati Practice MCQ Part - 4
યોગ્ય જોડણી જણાવો :– વિલિનીકરણ

વિલિનિકરણ
વિલીનીકરણ
વીલીનીકરણ
વિલીનિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતીમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા શ્રી મોહનલાલ પટેલના પુસ્તકનું નામ જણાવો.

સાતમો કોઠો
આઠમું પાતાળ
ઝાકળમાં સૂરજ ઊગે
ત્રેપનમી બાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
આપેલ સમીકરણ ખોટું છે. તેમને સાચું બનાવવા કયા બે ચિહ્નની અદલા બદલી કરવી જોઈએ ?
16 ÷ 8 - 5 x 2 + 6 = 9

– અને +
+ અને ÷
÷ અને ×
+ અને ×

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP