કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે Transport 4 All challenge Stage-2 and citizen perception Survey-2022 લૉન્ચ કર્યો ? ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) TB મુક્ત ભારત અભિયાન માટે નિક્ષય મિત્ર અને રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દીપા મલિક શરથ કુમલ અચંતા મોના પટેલ ભાવિના પટેલ દીપા મલિક શરથ કુમલ અચંતા મોના પટેલ ભાવિના પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં બંગાળની ખાડીમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે સમુદ્રી ભાગીદારી અભ્યાસનું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા જાપાન સિંગાપુર ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન સિંગાપુર ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ બાળ દિવસ (World Childredn's Day) 2022ની થીમ જણાવો. Illusion, For Every child Health Safety, For Every child Protection, For Every child Inclusion, For Every child Illusion, For Every child Health Safety, For Every child Protection, For Every child Inclusion, For Every child ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં પર્પલ ફેસ્ટનું આયોજન થઈ રહ્યું છે ? મધ્ય પ્રદેશ કેરળ ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ કેરળ ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત કાર્યક્રમમાં 2021ના પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) પુરસ્કારો એનાયત કરાયા ? બનાસકાંઠા અમદાવાદ કેવડિયા રાજકોટ બનાસકાંઠા અમદાવાદ કેવડિયા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP