GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
તિજોરી બિલો (Treasury Bills)ના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું નથી ?

તે ટૂંકાગાળા માટેનું નાણાકીય સાધન છે.
આપેલ તમામ
તે નાણાં બજાર સાથે સંકળાયેલ છે.
તે શૂન્ય કૂપન બોન્ડ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કાર્યશીલ મૂડીનું આક્રમક (Aggresive) સંચાલન નીતિ સંબંધિત નીચેનું એક વિધાન સાચું છે.

નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા ઊંચી
નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા નીચી
નફાકારકતા નીચી અને પ્રવાહિતતા ઊંચી
નફાકારકતા નીચી અને પ્રવાહિતા નીચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતનો ‘પ્રજાસત્તાક દિવસ" એ ભારતના કયા રાજ્યનો સ્થાપના દિવસ પણ છે ?

અરુણાચલ પ્રદેશ
આંધ્ર પ્રદેશ
આસામ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતનું ‘રાષ્ટ્રીય સ્મારક' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ઈન્ડિઆ ગેટ
દિલ્હીનો લાલ કિલ્લો
ગેટ વે ઓફ ઇન્ડિઆ
તાજમહલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP