કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ સાથે TSENTR યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? રશિયા ઓમાન યુક્રેન ઈંગ્લેન્ડ રશિયા ઓમાન યુક્રેન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભ કયા વર્ષથી થયો છે ? 1960 1962 1968 1958 1960 1962 1968 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? દર વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોની વાર્ષિક દર મહાસભાનું આયોજન ન્યૂયોર્કની જનરલ એસેમ્બલીમાં થાય છે. તે સંયુક્ત રાષ્ટ્રના વિચાર–વિમર્શ, નીતિ નિર્માણ જેવા કાર્યો માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગોમાંનું મહત્વપૂર્ણ અંગ છે. આપેલ તમામ દર વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોની વાર્ષિક દર મહાસભાનું આયોજન ન્યૂયોર્કની જનરલ એસેમ્બલીમાં થાય છે. તે સંયુક્ત રાષ્ટ્રના વિચાર–વિમર્શ, નીતિ નિર્માણ જેવા કાર્યો માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગોમાંનું મહત્વપૂર્ણ અંગ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતમાંથી સૌપ્રથમ વખત કઈ પ્રોડક્ટને GI ટેગ આપવામાં આવ્યો હતો ? સંખેડા ફર્નિચર કચ્છી ભરત પાટણના પટોળા જામનગરની બાંધણી સંખેડા ફર્નિચર કચ્છી ભરત પાટણના પટોળા જામનગરની બાંધણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતે ક્યા દેશ સાથે એશિયામાં હરિત વિકાસના નાણાં ભંડોળ માટે 1.2 અબજ ડોલરના પેકેજની ઘોષણા કરી ? ઈઝરાયેલ ઈંગ્લેન્ડ રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ ઈંગ્લેન્ડ રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP