GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Turn into active voice: "Let the weak not be insulted". The weak should not be insulted Please do not insult the weak One should not insult weak Do not insult the weak The weak should not be insulted Please do not insult the weak One should not insult weak Do not insult the weak ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માં ઓનલાઈન મોબાઈલ બુકીંગ માટે રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવો પડે છે ? સાત રૂપિયા ચાર રૂપિયા પાંચ રૂપિયા ત્રણ રૂપિયા સાત રૂપિયા ચાર રૂપિયા પાંચ રૂપિયા ત્રણ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ? મોરારજી દેસાઈ મહાત્મા ગાંધીજી ડાહ્યાભાઈ નાયક અમૃતલાલ ઠક્કર મોરારજી દેસાઈ મહાત્મા ગાંધીજી ડાહ્યાભાઈ નાયક અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel માં ગણિતીક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ? ? = > - < ? = > - < ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે, જો બન્નેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉમર કેટલી હશે ? 65 વર્ષ 42 વર્ષ 14 વર્ષ 36 વર્ષ 65 વર્ષ 42 વર્ષ 14 વર્ષ 36 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાસ અગર તો ટિકીટ લીધા વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજમાં કસૂરવાર કરવા માટેની શિક્ષા કરતી જોગવાઈ – ધી મોટર વ્હીકલ એક્ટ-1988 ની કઈ કલમમાં છે ? કલમ-177 કલમ-162 કલમ-119 કલમ-178 કલમ-177 કલમ-162 કલમ-119 કલમ-178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP