ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવરામ ભટ્ટના મતે TWINKLE TWINKLE Little Starનો શો અર્થ થાય છે ?

આકાશમાં તારા ગોળ ગોળ ફરે છે.
આકાશમાં વીજળી ઝબૂક ઝબૂક થાય છે.
દુનિયાનો સાહેબ આકાશમાં ટપકા ટપકા અને લીટા લીટા કરે છે.
આકાશમાં તારા ટમ ટમે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો.

પ્રકૃતિ પ્રેમ
સમગ્ર કવિતા
કાવ્ય ધારા
કાવ્યાંજલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.
2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.
3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.

આપેલ તમામ
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

દાદાભાઈ નવરોજી
કરસનદાસ મૂળજી
કેખુશરો કાબરાજી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP