કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) U20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાયું હતું ? જર્મની પોલેન્ડ જોર્ડન ઈંગ્લેન્ડ જર્મની પોલેન્ડ જોર્ડન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા મોહમ્મદ હબિબ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ચેસ ફૂટબોલ ક્રિકેટ હોકી ચેસ ફૂટબોલ ક્રિકેટ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ સિનિયર સિટિઝન દિવસ ક્યારે મનાવાય છે ? 21 ઑગસ્ટ 23 ઑગસ્ટ 24 ઑગસ્ટ 25 ઑગસ્ટ 21 ઑગસ્ટ 23 ઑગસ્ટ 24 ઑગસ્ટ 25 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે રાજમાર્ગ યાત્રા મોબાઈલ એપ લૉન્ચ કરી ? એકપણ નહીં IRCTC NHAI રેલવે મંત્રાલય એકપણ નહીં IRCTC NHAI રેલવે મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા કરાયું ? રિયો-ડી-જાનેરો, બ્રાઝિલ ટોક્યો, જાપાન પેરિસ, ફ્રાન્સ બુડાપેસ્ટ, હંગેરી રિયો-ડી-જાનેરો, બ્રાઝિલ ટોક્યો, જાપાન પેરિસ, ફ્રાન્સ બુડાપેસ્ટ, હંગેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ જળ સપ્તાહ (World Water week) ક્યારે મનાવાય છે ? 21થી 25 ઑગસ્ટ 22થી 26 ઑગસ્ટ 20થી 24 ઑગસ્ટ 25થી 30 ઑગસ્ટ 21થી 25 ઑગસ્ટ 22થી 26 ઑગસ્ટ 20થી 24 ઑગસ્ટ 25થી 30 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP