કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ભારત, ફ્રાન્સ અને UAEના સમુદ્રી ભાગીદારી અભ્યાસનું આયોજન ક્યા કરાયું હતું ?

ઓમાનની ખાડીમાં
બંગાળની ખાડીમાં
અરબસાગરમાં
કાળા સમુદ્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલમંદ નદી વિવાદ ક્યા દેશો સાથે સંબંધિત છે ?

ઈરાન અને અફઘાનિસ્તાન
સીરિયા અને ઈરાન
ઈરાન અને ઈરાક
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં NIXIનો 20મો સ્થાપના દિવસ મનાવાયો, NIXIનું પૂરું નામ જણાવો.

નેશનલ ઈન્ટરનેટ એક્સક્લુઝિવ ઈનિશિયેટિવ
નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા
નેશનલ ઈનિશિયેટિવ ફોર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા
નેશનલ ઈનિશિયેટિવ ફોર એક્સક્લુઝિવ ઈન્ટરનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા દેશે લોન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ ખૈબરનું પરીક્ષણ કર્યું ?

ઈજરાયેલ
પાકિસ્તાન
ઈરાન
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP