કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
UIDAIએ આધાર સાથે સંબંધિત પ્રશ્નોને હલ કરવા માટે નવું AI/ML ચેટબોટ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો.

આધાર ઈન
આધાર ચેટ
આધાર મિત્ર
આધાર સખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
જીનિવામાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ના એક્સટર્નલ ઑડિટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

જી.સી.મર્મુ
રાજેશ પાટીલ
શક્તિકાંત દાસ
ઊર્જિત પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા જિલ્લામાં ગુજરાતમાં પ્રથમવાર કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટનો આરંભ કરાયો ?

પંચમહાલ
નર્મદા
વલસાડ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
રાષ્ટ્રીય મહિલા દિવસ (National Women's Day) ક્યારે મનાવાય છે ?

15 ફેબ્રુઆરી
13 ફેબ્રુઆરી
12 ફેબ્રુઆરી
14 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP