કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં UJALA યોજનાના 7 વર્ષ પૂર્ણ થયા છે તે અંગે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રમતવીરને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? આપેલ તમામ નીરજ ચોપડા સુમિત અંતિલ અવની લેખડા આપેલ તમામ નીરજ ચોપડા સુમિત અંતિલ અવની લેખડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 9મી રાષ્ટ્રીય મહિલા આઈસ હોકી ચેમ્પિયનશિપ 2022 કઇ ટીમે જીતી ? ચંદીગઢ હિમાચલ પ્રદેશ દિલ્હી લદાખ ચંદીગઢ હિમાચલ પ્રદેશ દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 24મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2021માં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ? મુંબઈ ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર બેગલુરુ ઘોષણાપત્ર મુંબઈ ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર બેગલુરુ ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'સ્માર્ટ સિટી એન્ડ એકેડેમિયા ટુવર્ડસ એક્શન એન્ડ રિસર્ચ' (SAAR) કાર્યક્રમની શરૂઆત કરી છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રલાય ગૃહ મંત્રાલય એક પણ નહિ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રલાય ગૃહ મંત્રાલય એક પણ નહિ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છતા સ્ટાર્ટ અપ ચેલેન્જ લૉન્ચ કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP