કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત ક્યા દેશ સાથે ઈન્ડિયા-UK નેટ ઝીરો ઈનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર બનાવી રહ્યું છે ? ઑસ્ટ્રેલિયા USA જર્મની UK ઑસ્ટ્રેલિયા USA જર્મની UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન એર માર્શલ એ. પી. સિંહ એર માર્શલ પી. કે. મિશ્રા એર માર્શલ આર. કે. ઉપાધ્યાય એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન એર માર્શલ એ. પી. સિંહ એર માર્શલ પી. કે. મિશ્રા એર માર્શલ આર. કે. ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ કાચબા દિવસ (World Turtle Day) ક્યારે મનાવાય છે ? 21 મે 29 મે 24 મે 23 મે 21 મે 29 મે 24 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) છઠ્ઠા હિન્દ મહાસાગર સંમેલન (IOC)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બાંગ્લાદેશ ભારત શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ ભારત શ્રીલંકા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા મૂલ્યના સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું ? રૂ.50 રૂ.150 રૂ.75 રૂ.100 રૂ.50 રૂ.150 રૂ.75 રૂ.100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 20 મે 30 મે 28 મે 29 મે 20 મે 30 મે 28 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP