સંસ્થા (Organization)
UNની સંસ્થાઓ અને તેના વડા મથકનું અયોગ્ય જોડકું પસંદ કરો.

IBRD - - વોશિંગ્ટન ડી.સી.
UNICEF - લંડન
FAO - રોમ
ILO - જીનિવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ?

ટોરન્ટો
જીનીવા
લન્ડન
ન્યુ દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

વર્ષ 2004
વર્ષ 2015
વર્ષ 2009
વર્ષ 2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતનું વડું મથક કયું છે ?

જીનીવા
વોશિંગ્ટન ડી.સી.
હેગ્
ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP