કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં તાતા પાવર સોલર સિસ્ટમ્સે ક્યા રાજ્યના કાયમકુલમમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો ?

આંધ્ર પ્રદેશ
કેરળ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
IIFA એવોર્ડ્સ 2022 અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ
બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે
મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન
પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે પોસ્ટ વિભાગનું ઈ-લર્નિંગ પોર્ટલ ‘ડાક કર્મયોગી’ લૉન્ચ કર્યું ?

સંચાર મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
ગૃહ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP