કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિન-ચેપી રોગોને નિયંત્રણમાં લેવા કરેલા કાર્ય બદલ ભારતના કયા રાજ્યને UN ઇન્ટર એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા ટોર્પિડોની હેવી વેઈટ શ્રેણીનું લોન્ચિંગ કર્યું હતું ? વરૂણાસ્ત્ર તક્ષક SMART શ્યેના વરૂણાસ્ત્ર તક્ષક SMART શ્યેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં સરકારી કોન્ટ્રાકર્સ પાસેથી વસૂલવામાં આવતી પર્ફોર્મન્સ સિક્યુરિટી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવી છે ? 6 ટકા 3 ટકા 10 ટકા 7 ટકા 6 ટકા 3 ટકા 10 ટકા 7 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ વિકલાંગ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન ચકાસો ? સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. એક પણ નહીં પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. એક પણ નહીં પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP