કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતનું પ્રથમ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ (CWCM) કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું ?

બેંગલુરુ
દહેરાદૂન
ચેન્નાઈ
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા દેશે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)માં ફરીથી જોડાવાની જાહેરાત કરી ?

અમેરિકા
બ્રિટન
રશિયા
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશની સૈન્યે ભાગ લીધો હતો ?

નેપાળ
શ્રીલંકા
બાંગ્લાદેશ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP