સંસ્થા (Organization)
યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)નું વડુમથક કયા આવેલું છે ?
સંસ્થા (Organization)
સાર્ક દેશોના સમૂહમાં ભારત, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થાય છે ?
સંસ્થા (Organization)
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?
સંસ્થા (Organization)
નોંધાયેલ સ્વૈચ્છિક મંડળ, "ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ" નું વડું મથક કયું છે ?
સંસ્થા (Organization)
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?
સંસ્થા (Organization)
બે ઓફ બેંગાલ ઈનિશિયેટિવ ફોર મલ્ટિસેકટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC)નું વડુમથક ક્યા આવેલું છે ?