કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
UNEP 2020 યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડમાં નામાંકિત થનાર ભારતીયનું નામ જણાવો ?

વિદ્યુત મોહન
વિદ્યુત જામવાન
વિદ્યુત શેઠ
ગુરમિત સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રવાસી ભારતીય દિવસ વિશે ખોટું વિધાન જણાવો ?

પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી.
પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે.
બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ માનવાધિકાર આયોગના અધ્યક્ષ
નીતિ આયોગના સભ્ય
રાષ્ટ્રપતિ નક્કી કરે તે
સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બિહારના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ?

સુશ્રી રાબડી દેવી
સુશ્રી રેણુ દેવી
સુશ્રી રમીલા દેવી
સુશ્રી રેણુકા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતના પ્રથમ સોશિયલ ઈમ્પેક્ટ બોન્ડ શરૂ કરવા પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC)એ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ?

વર્લ્ડ બેંક
UNICEF
UNDP
IMF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી કયો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) અંતર્ગત વિકસાવવામાં આવશે નહીં ?

કોહલા
આઝાદ પટ્ટન
ચકોથી હટ્ટીયાન
કરોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP