કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ(UNEP) ટુન્ઝા ઇકો જનરેશન (TEG)દ્વારા ભારત માટે ક્ષેત્રીય ગ્રીન એમ્બેસેડર તરીકે નિયુક્ત થનાર ખુશી ચિદલિયા કયા શહેરની છે ?

ગાંધીનગર
સુરત
વડોદરા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી કઈ સંસ્થા/મંત્રાલય દ્વારા 'મેરી સહેલી' ઈનિશિયેટિવ લૉન્ચ કરવામાં આવ્યું ?

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
ઇન્ડિયન રેલવે
આરોગ્ય મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP