કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની કામચલાઉ યાદીમાં ભારતની કઈ સાઈટ/સાઈટ્સનો સમાવેશ થયો ? ગંગા ઘાટ (વારાણસી) સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) આપેલ તમામ ગંગા ઘાટ (વારાણસી) સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે YUVA - Prime Minister's Scheme for Mentoring Young Authors લોન્ચ કરી? મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી અટાપકા બર્ડ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલી છે ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (WHO)એ વર્ષ ___ સુધીમાં વિશ્વની બાળકોની વસ્તીનું 90% રસીકરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો ? 2022 2028 2025 2030 2022 2028 2025 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Energy Frontier Award 2020 કોને મળ્યો છે ? બી સેસીકરન સી.એન.આર. રાવ સપ્નકુમાર દત્તા રતનકુમાર સિંહા બી સેસીકરન સી.એન.આર. રાવ સપ્નકુમાર દત્તા રતનકુમાર સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાહેર 93મા ઓસ્કાર એવોર્ડ્સ અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. શ્રેષ્ઠ પિક્ચર : નોમેડલેન્ડ શ્રેષ્ઠ અભિનેત્રી : પ્રિયંકા ચોપરા શ્રેષ્ઠ અભિનેતા : એન્થની હોપકિન્સ શ્રેષ્ઠ નિર્દેશક : ક્લો ઝાઓ શ્રેષ્ઠ પિક્ચર : નોમેડલેન્ડ શ્રેષ્ઠ અભિનેત્રી : પ્રિયંકા ચોપરા શ્રેષ્ઠ અભિનેતા : એન્થની હોપકિન્સ શ્રેષ્ઠ નિર્દેશક : ક્લો ઝાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP